Write for Medical Advice

જેને પણ મેડિકલ સલાહ જોયતી હોય કે કોઈ પણ સવાલ હોય તો લખી શકે છે. જે તે ફિલ્ડ ના મેડિકલ સ્પેશ્યલિસ્ટ તમારે સંતુષ પૂર્વક જવાબ આપવાની કોશિશ કરશે. હમે દર્દી ને જોયા, તપસ્યા વગર કોઈ પણ જાતની દવા આપવિ બરાબર ના કહેવાય જેથી હમે ફકત સલાહ આપી સક્યે છે, સમજાવા મા મદદ કરી સક્યે છે અને તમારે મુંઝવણ હોય તો સ્પેશ્યલિસ્ટ ડોક્ટર્સ ની લિસ્ટ આપી સક્યે છે.

×

Hello!

× connect