The Hakimi Wall – હકીમી ની દીવાલ કે સીરત નો આયનો?

સપ્ટેમ્બર ૨૦૨૪ મા હકીમી ની દીવાલ ને બે વરસ  છે. જયારે આ કિસ્સો સપ્ટેમ્બર ૨૦૨૨ મા ચાલુ થયેલો ત્યારે હકીમી ના મુખ્ય ગેટ પર એક બોર્ડ મુક્વામા આવેલુ કે “હકીમી મોહલ્લા ની પ્રોપેટ્રી ને કોઈ પણ જાત નુ નુકસાન પોંહચાડવામા આવશે તો તેમની સામે યોગ્ય પગલા લેવામા આવશે”!


બે વરસ ના મોકે જેમ દુનિયા ગોલ છે એમજ હરિ-ફરી ને દીવાલ બની, તૂટી અને બની રહી છે તો જે કઈ હકીકત છે એ ચકાસી સુ બધા પુરાવા સાથે. જેમ હુએ કીધુ હતુ કે આ દીવાલ નથી પણ આયનો છે અને હવે લોકો ના ચેહરા બિલકુલ સાફ જોવાય છે………

હિસાબ કરજો કે આ ૨ વરસ મા ગુમાવ્યુ અને સુ પામ્યુ? અગર બધા લોકો કામ ઈમાનદારી થી કર્યું હોત, રુસ્વતખાનાર કર્મચારીઓ અને ચોરી કરી ને વગ ધરાવનાર ભૂમાફિયા નો દર ના રાખ્યો હોત તો આ બે વરસ મા ઘણા લોકોએ પોતાના સપના ના ઘરો બનાવાયા હોત. પણ આમા સબક શીખવાનો હશે કે જમીન ના કાયદા કાનૂન સુ છે, આંધળો વિશ્વાસ ના કરવો અને “અહીંયા તો આજ ચાલે છે”, “અહીંયા તો આમજ થાય” એવુ હોતુ નથી……


Hakimi boundry wall - original 2022
wall demolished in 2022
wall rebuilding sept 2022
wall demolished Nov 2022
Hakimi wall today Sept 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

× connect